
બુકિંગ માટે ની શરતો…
- બુકિંગ સમયે આધારકાર્ડ નો ફોટો મોકલવો ફરજિયાત રહેશે.
- બુકિંગ સમયે ૬૦૦૦ એક વ્યક્તિ લેખે આપવાના રહેશે.
- પ્રવાસ ના ૨૫ દિવસ અગાઉ કેન્સલ કરનાર ને જ બુકિંગ ની રકમ મળવા પાત્ર રહેશે.
- પ્રવાસ ઉપાડવા ના ૧૫ દિવસ અગાઉ પુરી રકમ જમા કરવા માટે અમારા તરફ થી જાણ કરવા માં આવશે જેના ૫ દિવસ માં પુરી રકમ જમા કરવા ની રહેશે.